Menu

Hajj 2022 Online Registration

🕋  હજ-2022ની વિશેષ માહિતી 🕋  
(ગવર્મેન્ટ માન્ય)

💫-અંદાજીત ખર્ચ રૂ.3,35,000/-થી 4,07,000 વ્યક્તિ દીઠ થઈ શકે.

💫-અગાઉ હજ કરેલ હોય એ વ્યક્તિ અરજી કરી શકશે નહીં.

💫- હજ કમિટી-2022 માટે ફોર્મ ભરવાના ચાલું થયા છે. તા.31-1-2022 સુધી ભરી શકાશે.

💫-ઓનલાઈન ફોર્મ ભરવા અહીંયા 👉👉Click કરો. 

💫-અરજી માટે 1 ગૃપ (કવર) વધુ માં વધુ પાંચ વ્યકિતનુ કરી શકાશે.

💫-વ્યકિત દીઠ રૂપિયા-300 પ્રોસેસિંગ ફી નોન રીફન્ડેબલ રકમ પુરા કવરની ટોટલ રકમ ઓનલાઈન ભરવાની રહેશે.

💫-65 વર્ષથી ઉપરની વ્યક્તિ તા.10-7-1957. પહેલાની જન્મતારીખ ધરાવતા અરજી નહીં કરી શકે.

💫-હજ ફલાઇટની તારીખ થી 30 દિવસ પહેલા કોવિશીલ્ડ રસીના બે ડોઝ લેવા ફરજીયાત છે.

💫-પાસપોર્ટ વેલિડિટી તા.31-12-2022 પહેલા પુરી ન થતી હોવી જોઈએ.

💫- અરજી સાથે તાજેતરનો 1 ફોટોગ્રાફ વાઈટ બ્રેકગાઉન્ડવાળો કલર ફોટો(3.5×3.5)નો મોકલવાનો રહેશે.

💫-પાસપોર્ટ ઓરીજનલ મોકલવાનો થશે ત્યારે પાસપોર્ટ સાથે એક ફોટોગ્રાફ મોકલવો જે અરજી સાથે હોય.

💫-પાસપોર્ટની ઝેરોક્ષ અરજી સાથે આપવી.

💫-હાલનો એડ્રેસ પાસપોર્ટ મુજબ ના હોય તો એડ્રેસપ્રુફની ઝેરોક્ષ સાથે આપવી.

💫-મુખ્ય અરજદારનાં બેન્ક ખાતાની વિગતો માટે કેન્સલ ચેક અથવા સ્પષ્ટ વાંચી શકાય એવી પાસબુકના પહેલાં પાનાની ઝેરોક્ષ જેમાં ખાતા નંબરની વિગત હોય.

💫-હજ-2022 ફક્ત અઝીઝીયા કેટેગરી રહેશે.

💫- બ્લડ ગૃપની વિગત અરજી ફોર્મમાં આપવાની રહેશે.

💫-હાલ ફક્ત અરજી કરવાની છે.કોવિડના અનીવાર્ય સંજોગો ઉભા થવાની શક્યતા હશે તો આંતરરાષ્ટ્રીય હજ કેન્સલ થઈ શકે છે.

💫- હજ માટે હેલ્પલાઇન નંબર-022-22107070 સોમવાર થી શનિવાર સવારના 8:00 થી સાંજના 8:00 સંપર્ક.

મુસ્લિમ મિત્રો ને ફોરવર્ડ કરશો.

દુઆની દરખાસ્ત સાથે આપની દુઆનો તલબગાર.....

=================================================================== 


...... 
       

No comments:

Post a Comment